રવિ વી. બારૈયા
મલકેશ વી. બારૈયા
(બી.એ., એલ.એલ.બી.)

એડવોકેટ એન્ડ નોટરી
હાઇકોર્ટ રોડ, ભાવનગર, 364001

નોટરી સેવા – સરળ અને સુરક્ષિત.

અમારી એડવોકેટ એન્ડ નોટરી સર્વિસેસ વેબસાઇટ પર આપનું હાર્દિક સ્વાગત છે.
અમે કાનૂની માર્ગદર્શન, દસ્તાવેજીકરણ અને નોટરીની તમામ સુવિધાઓ એક જ સ્થળે પ્રદાન કરીએ છીએ. પ્રોફેશનલ અનુભવ અને વિશ્વાસના આધાર પર, અમારા ક્લાયન્ટોને ઝડપી, પારદર્શક અને વિશ્વસનીય સેવા આપવું અમારી પ્રથમ પ્રાથમિકતા છે.


અમારી સેવાઓ

કોર્ટ કેસ સંબંધિત સલાહ અને કાનૂની માર્ગદર્શનપ્રોપર્ટી, એગ્રીમેન્ટ, સેલ ડીડ, ભાડા કરાર વગેરે દસ્તાવેજોની તૈયારીએફિડેવિટ, પાવર ઓફ એટર્ની અને વિવિધ કાનૂની દસ્તાવેજોની નોટરી સેવાલગ્ન નોંધણી, નામફેરફાર, જન્મ/મૃત્યુ પ્રમાણપત્ર સંબંધિત દસ્તાવેજોમાં માર્ગદર્શનએગ્રીમેન્ટ લખાણ, વેરિફિકેશન અને સર્ટિફિકેશન


અમારી વિશેષતાઓ

અનુભવી એડવોકેટ દ્વારા વ્યાવસાયિક સલાહઝડપી અને વિશ્વસનીય નોટરી સેવાગ્રાહક માટે સરળ અને મિત્રતાપૂર્ણ પ્રક્રિયાકાનૂની નિયમોનું સંપૂર્ણ પાલનસંપૂર્ણ ગોપનીયતા સાથેનું દસ્તાવેજીકરણ


અમારું વિઝન

ગ્રાહકોને સરળ, પારદર્શક અને અસરકારક કાનૂની અને નોટરી સેવા પહોંચાડવી, જેથી તેઓના દરેક દસ્તાવેજ અને કાનૂની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે.